rakhi sawant hosts bigg boss 14 reunion party Bollywood
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: રાખી સાવંતે મહેફીલ જમાવી, સોશિયલ મીડિયા પર પાર્ટીની જ ચર્ચા

Photos: રાખી સાવંતે મહેફીલ જમાવી, સોશિયલ મીડિયા પર પાર્ટીની જ ચર્ચા

 | 2:14 pm IST
  • Share

રાખી સાવંત (Rakhi Sawant) બિગ બોસ 14 (Bigg Boss 14)માં અલગ જ અંદાજમાં જોવા મળી હતી. તેની સફર ખુબજ મજેદાર રહી. રાખી સાવંત ઘરની બહાર આવી ત્યારે તેની માતાની તબીયતને લઇને સમાચાર સામે આવ્યા ત્યારબાદ રાખીની ચારેકોર પ્રશંસા થઇ રહી છે.

આટલી મોટી સમસ્યા હોવા છતા રાખી દર્શકોનું મનોરંજન કરતી રહી તે ખુબ મોટી વાત હતી. રાખી સાવંતે એક ભવ્ય પાર્ટી આપી હતી જેમાં મોટાભાગના કંટેસ્ટેટ્સ હાજર રહ્યા હતા.

આ પાર્ટીમાં રાખી સાવંત, રાહુલ મહાજન, નિક્કી તંબોલી, જાન કુમાર સાનૂ, સોનાલી ફોગાટ (Rahul Mahajan, Nikki Tamboli, Jan Kumar Sanu, Sonali Fogat) સહિત બીજા જાણીતા ચહેરાઓ પણ હાજર રહ્યા હતા. તો તમે પણ જોઇલો રાખીનો આ ખાસ અંદાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન