Raksha Bandhan 2018 best budget gifts for your sister
  • Home
  • Featured
  • 500 રૂપિયાના બજેટમાં આવી જાય તેવી આ ગિફ્ટ્સ બહેનોને આપો રક્ષાબંધન પર

500 રૂપિયાના બજેટમાં આવી જાય તેવી આ ગિફ્ટ્સ બહેનોને આપો રક્ષાબંધન પર

 | 2:12 pm IST

26 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. વર્ષોથી રાખડી બંધાવતા ભાઈઓની સૌથી મોટી મૂંઝવણ બહેનોને શુ ગિફ્ટ આપવી એ હોય છે. ગિફ્ટ્સની વાત આવે ત્યારે બહેનો મોઢું ફુગાવીને બેસી જાય છે. તેથી આજે અમે તમને બહેનોનો ગિફ્ટ્સ આપવાના હટકે આઈડિયા બતાવીશું. આ તમામ ગિફ્ટિસ 500 રૂપિયાની અંદર આવી જાય તેવી છે. તેથી તમારુ બજેટ પણ ડગમગાઈ નહિ જાય. આ ગિફ્ટ્સ આઈડિયા આજની યુવતીઓને ગમે તેવા છે.

શૂઝ-સેન્ડલ
આજકાલ માર્કેટમાં એકએકથી ચઢિયાતા શૂઝ-સેન્ડલ આવ્યા છે. જે આ બજેટમાં આવી જશે. તેને ખરીદવા માટે ઈ-કોમર્સ સાઈટ્સ અથવા અન્ય ઓનલાઈન સાઈટ્સના સ્ટોર શોધી શકો છો. તમે ઈચ્છો તો માર્કેટમાં ખુદ જઈને પણ ખરીદી શકો છો.

જ્વેલરી
માર્કેટમાં હવે તમારી મરજી મુજબ જ્વેલરી બનાવી શકો તેવો ટ્રેન્ડ છે. જેમાં બ્રધર્સ-સિસ્ટર્સ લખેલા બ્રેસલેટ્સ, રિંગ્સ અને પેન્ડેન્ટ્સ પણ મળે છે. જે તમે બહેન માટે બનાવી શકો છો.

મૂવી ટિકીટ
જો તમને કંઈ સમજમાં ન આવે તો બહેનને તેની ફેવરિટ ફિલ્મની ટિકીટ ગિફ્ટ કરી શકો છો. બે ટિકીટ્સ 500 રૂપિયામાં આસાનીથી મળી જશે.

પર્સ
આ આઈડિયા તમારી બહેનને બહુ જ ગમશે. માર્કેટમાં આસાનીથી 500 રૂપિયા સુધીની કિંમતના ગિફ્ટ્સ મળી જશે.

💥Новинка, хит 2018 в наличии💥🔝 Большой и яркий выбор цветов😘👛 🌿➖В кошельке десять ячеек для визиток или кредитных карт и два карманчика гармошкой для банкнот. 🌿➖Основное отделение на металлической молнии. 👉Размер: 110/80/25 мм Цена: 1️⃣9️⃣9️⃣ 😍 грн.☺️😍 🚀 Отправка наложенным платежом 🚛 Новой почтой 📪 ✍️ Для заказа пишите в Direct💬 ☎️Заказать по телефону 0981725092 #кошелек #sale #sportsway_store #bag #топкачество #кошельки #purse #seller #сумки #портмоне #baellerry #style #kiev #instakiev #самовывоз #шоурумкиев #самовывозкиев #shop #shopping #скидки #визитки #girls #presents #отпуск #море #подарок #визитница #sale #распродажа

A post shared by @ sportsway_store on

સ્પા વાઉચર
બહેનને સ્પા સેન્ટરના વાઉચર આપીને તમે ગિફ્ટ કરી શકો છો. અથવા તો કોઈ સારા પાર્લરમાંથી બ્યુટી ટ્રીટમેન્ટ પણ બુક કરાવી શકો છો.

દુપટ્ટા કે સ્કાર્ફ કે ડ્રેસ
દરેક યુવતીને દરેક સીઝનમાં દુપટ્ટા અને સ્કાર્ફ જરૂર ગમે છે. તેથી તમે તે પણ ગિફ્ટ કરી શકો છો. તો ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર ચાલી રહેલા સેલમાંથી ડ્રેસ મટીરિયલ પણ પસંદ કરીને ગિફ્ટ કરી શકો છો.

ઈ-વોલેટ
જો તમને કંઈ જ ન સૂઝે તો આ ઓપ્શન બેસ્ટ છે. બહેનનું ઈ-વોલેટ ભરી દો. જેથી તે પોતાની રીતે જ ગિફ્ટ ખરીદી શકે.

બુક
જો તમારી બહેનને પુસ્તકો વાંચવાનું ગમતુ હશે, તો તેના મનપસંદ લેખક કે ટોપિકની બૂક ખરીદીને ગિફ્ટ કરો.

So… how is today only Tuesday?! 😂 it’s been an (amazing) whirlwind of a week so far, and I’d like to thank coffee ☕️ & the new Ariana Grande album for pulling me through. 😉🙌🏻💪🏻 • Holy cow. So. Yesterday was an absolute DREAM. I got to moderate Karin Slaughter’s event at the Strand for her brand-new book PIECES OF HER (on sale today!!) 🕵🏻‍♀️ It was SUCH an honor to get to interview Karin. I’m going to be putting together a blog post recapping the event tonight – in case you missed the livestream, stay tuned!! 🤓 (plus you can catch a few photos in my IG stories right now!) I also had the wonderful chance to meet a few of you at the event last night – thank you SO much to those of you who introduced yourself to me, it truly made my night!!❤️ • PLUS: also on sale today is THE OTHER WOMAN by Sandie Jones, a fun & addictive “popcorn read” 🍿 that’s kind of like a dark take on the romcom “Monster in Law” 😂 it’s a fun, binge-worthy story that featured a totally fresh suspense antagonist… a twisted mother-in-law who’s determined to keep our protagonist, Emily, from marrying her son. 😳 Link in my bio to my full review! 🕵🏻‍♀️ • I’ll be back to my regular reading updates tomorrow – today I’m just soaking up all the excitement this week has brought with it so far. 🤓❤️ I hope you’re having a great start to the week, too!!

A post shared by Abby • Crime by the Book (@crimebythebook) on