raktanchal fame actress soundarya sharma see her hot photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સૌંદર્યા શર્માએ શેર કર્યા એકથી એક ચડિયાતા બોલ્ડ PHOTOS, હોટનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

સૌંદર્યા શર્માએ શેર કર્યા એકથી એક ચડિયાતા બોલ્ડ PHOTOS, હોટનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

 | 6:31 pm IST
  • Share

એક્ટ્રેસ સૌંદર્યા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. જો તેના વિશે વાત કરીએ તો સૌંદર્યાનો જન્મ 20 સપ્ટેમ્બર 1994નો રોજ નવી દિલ્હીમાં થયો હતો. મલ્ટી ટેલેન્ટેડ સૌંદર્યા આમ તો ડૉક્ટર છે, પણ એક્ટિંગની દુનિયામાં ધીમે-ધીમે ફૅમસ થઈ રહી છે. સૌંદર્યા શર્મા ઘણી બૉલ્ડ અને સેક્સી છે, ઈન્સ્ટાગ્રામ આ વાતનો પુરાવો છે. તમે ઈન્સ્ટાગ્રામ પર એની તસવીરો જોઈને હક્કા બક્કા રહી જશો.

ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ સૌંદર્યા શર્મા હાલ બૉલીવુડમાં નવા કામની શોધખોળ કરી રહી છે. તેમણે ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’માં એક સ્મૉલ ટાઉન ગર્લની ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે એક્ટ્રેસ સૌંદર્યા શર્માના કેટલાક હોટ અને બોલ્ડ ફોટો શેર કરવામાં આવી રહ્યા છે અને જે ફેન્સને પણ પસંદ પડી રહ્યા છે. તો જુઓ અહીં આ સરસ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન