Rakul Preet Singh Latest Photos goes viral on Social Media
  • Home
  • Featured
  • રકુલ પ્રીત સિંહનો હોટ અને ગ્લેમરસ અંદાજ જોઈ સોશિયલ મીડિયા પર ફેન્સનો છૂટ્યો પરસેવો, જુઓ Photos

રકુલ પ્રીત સિંહનો હોટ અને ગ્લેમરસ અંદાજ જોઈ સોશિયલ મીડિયા પર ફેન્સનો છૂટ્યો પરસેવો, જુઓ Photos

 | 10:56 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તેના અભિનયથી થોડા જ સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અજય દેવગનની ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં રકુલની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી. રકુલ તેના સુંદરતા અને ફિટનેસના કારણે પણ જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

રકુલ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો અને વીડિયો સતત પોસ્ટ કરતી હોય છે. આ ક્રમમાં રકુલે તાજેતરમાં કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. માત્ર 1 દિવસ પહેલા પોસ્ટ કરેલી આ તસવીરોને લખાય ત્યાં સુધી 5 લાખથી વધુ લોકોએ જોઈ છે. રકુલે હિન્દી સિવાય તમિલ-તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી જલ્દી ફિલ્મ ‘ઇન્ડિયન 2’ અને ‘એટેક’માં નજરે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન