Rakul Preet Singh Latetst Photos in Saree goes Viral on Social Media
  • Home
  • Featured
  • અજયની હિરોઈન રકુલે સિલ્વર સાડીમાં સોશિયલ મીડિયા પર લગાવી આગ, જુઓ લેટેસ્ટ Photos

અજયની હિરોઈન રકુલે સિલ્વર સાડીમાં સોશિયલ મીડિયા પર લગાવી આગ, જુઓ લેટેસ્ટ Photos

 | 8:37 pm IST

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હાલ ઘણી ચર્ચામાં છે. જો કે, તે કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ તાજેતરમાં વાયરલ થયેલ તેની લેટેસ્ટ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. આપને જણાવી દઈએ કે રકુલ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

રકુલે તાજેતરમાં સિલ્વર સાડીમાં કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર અને ગ્લેમરસ નજરે આવી રહી છે. રકુલ તેની ફિટનેસને લઇને પણ ઘણી જાગૃત છે. ગત વર્ષે રકુલની ફિલ્મ ‘દે દે પ્યાર દે’ રિલીઝ થઈ હતી જે દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મના તેની સાથે અજય દેવગન અને તબ્બૂ પણ મુખ્ય ભૂમિકામાં હતા. અજય સાથે રકુલની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન