Rakul's pose, hot and glamorous look of the actress in the photo
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રકુલ પ્રીતસિંહે આપ્યા જોરદાર પોઝ, ફોટોમાં અભિનેત્રીનો જોવા મળ્યો હોટ અને ગ્લેમરસ અંદાજ

રકુલ પ્રીતસિંહે આપ્યા જોરદાર પોઝ, ફોટોમાં અભિનેત્રીનો જોવા મળ્યો હોટ અને ગ્લેમરસ અંદાજ

 | 2:25 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) રકુલ પ્રીતસિંહ (Rakul Pritsingh) આજકાલ પોતાના પરિવાર સાથે માલદિવ(Maldives)માં વેકેશન મનાવી રહી છે. સૂબસૂરત બીચ ઉપર તે કુદરતનો ભરપૂર આનંદ માણી રહી છે. સોશિયલ મીડિયા(Social media) માં તેના કેટલાક ફોટો વાયરલ(Photo Viral) થઈ રહ્યા છે. જેમાં તે પોતાની હોટનેસ દ્વારા ઈન્ટરનેટ(Internet) પર આગ લગાવી રહી છે. સોશિયલ મીડિયા(Social media) માં રકુલ પ્રીતસિંહ(Rakul Pritsingh) ના આ ફોટો ખુબ જ વાયરલ અને શેર થઈ રહ્યા છે. અભિનેત્રીની અલગ અદા અને અંદાજના પગલે તેણે લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી છે. તે અવાર નવાર ફોટો અને વીડિયો શેર કરી લોકોના દિલમાં પોતાની સ્થાન બનાવી રહી છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન