Video : દર્શન કરો રામ ચારિત્ર માનસ મંદિરના - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : દર્શન કરો રામ ચારિત્ર માનસ મંદિરના

Video : દર્શન કરો રામ ચારિત્ર માનસ મંદિરના

 | 4:58 pm IST

આમ તો ભગવાન રામના ઘણાં મંદિર આવેલા હોય છે, પરંતુ આ મંદિર કઇક અનોખું જ છે. આ રામ ચારિત્ર માનસ મંદિર રાજકોટમાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન રામની સુંદર મુર્તિ બિરાજમાન છે. આ મંદિર પર ઘણાં ભગનવાનની મુર્તિઓ પણ સ્થાપિત છે. જેથી અહી આવેલા દરેક ભક્તોની મનોકામના પુર્ણ થાય છે. જોકે મંદિરનુ નિર્માણ 1970 કરવામાં આવ્યું હતું.