Ramanand Sagar's Great grand Daughter Shared Hottest Photos
  • Home
  • Featured
  • Photos: રામાનંદ સાગરની પૌત્રીએ બૉલ્ડેસની હદ વટાવી, જોઇ લો આ તસવીરો

Photos: રામાનંદ સાગરની પૌત્રીએ બૉલ્ડેસની હદ વટાવી, જોઇ લો આ તસવીરો

 | 4:15 pm IST

મોટાભાગે પોતાની હૉટ અને ન્યૂડ તસવીરોને કારણે પોતાના ફેન્સનાં મધ્યે સતત ચર્ચામાં રહેતી રામાનંદ સાગરની પૌત્રી એકવાર ફરી પોતાની બોલ્ડ તસવીરોને કાણે ચર્ચામાં છે. તાજેતરમાં ફરી સાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં સાક્ષી ઘણી જ હૉટ લાગી રહી છે. આ દરમિયાન સાક્ષીએ બ્રા પહેર્યા વગરની એક તસવીર શેર કરી છે જેમાંથી તેના પ્રાઇવેટ પાર્ટ્સ દેખાઈ રહ્યા છે.

તો અન્ય તસવીરોમાં સાક્ષી ટૉપલેસ થઈને પાણીમાં આગ લગાવી રહી છે. સાક્ષીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર સૌનાં શ્વાસ થંભાવી દીધા છે. આ પહેલીવાર નથી, સાક્ષી અવાર-નવાર પોતાના હૉટ ફૉટો્સ સોશિયલ મીડિયા પર શેર કરીને ચર્ચામાં રહેતી હોય છે.

સાક્ષીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તે સંપૂર્ણ રીતે તેના હૉટ ફૉટો્સથી ભરેલું છે. સાક્ષી ઘણીવાર ટૉપલેસ અને બિકિનીમાં ફૉટો્સ શેર કરતી હોય છે. સાક્ષી મૉડલ, સિંગર અને એક્ટ્રેસ છે.