Learn why Ram sentenced Laxman to death, video
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો કેમ રામે લક્ષ્મણને આપ્યો મૃત્યુદંડ, Video

જાણો કેમ રામે લક્ષ્મણને આપ્યો મૃત્યુદંડ, Video

 | 9:20 am IST

આપણા પ્રાચીન ગ્રંથ રામાયણમાં જીવન જીવવાની કળા દર્શાવવામાં આવી છે. શ્રી રામ કહેવાય છે મર્યાદા પુરૂષોત્તમ. તેમની જીવનયાત્રામાં અનુજ લક્ષ્મણનો સહયોગ અને સહકાર આપણે ભૂલવો ન જોઈએ. અયોધ્યાના રાજા બનેલા શ્રીરામે એક દિવસ ભાઈ લક્ષ્મણને મૃત્યુદંડ આપ્યો.

તેની પાછળ શુ રહસ્ય છુપાયુ છે. આવો જાણીએ બે ભાઈઓ વચ્ચેના પ્રેમ અને સમર્પણની આ સુંદર કથા. સારા પુત્ર, સારા રાજા મર્યાદાપુરૂષોતમ શ્રી રામના જીવન કવન પરથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળે છે.

આપણે તેમના જીવનનું જો આચરણ કરીએ તો જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી. આજે આપણે એક અદ્ભુત કથાનું કરીશું રસપાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન