Ramayana TV serial Sita's real husband hemant topiwala
  • Home
  • Photo Gallery
  • રામાયણની ‘સીતા’નો રિયલ પતિ છે કંઈક આવો, PHOTOSમાં જુઓ અત્યારે બન્ને કેવા દેખાય!

રામાયણની ‘સીતા’નો રિયલ પતિ છે કંઈક આવો, PHOTOSમાં જુઓ અત્યારે બન્ને કેવા દેખાય!

 | 2:36 pm IST

એક સમયે લોકો રામાયણ જોવાનું ખુબ પસંદ કરતાં હતા અને જોયા વગર ચાલતું નહી. એટલું જ નહીં રામાનંદ સાગરની રામાયણની સીતા પણ ઘરે ઘરે એટલી ફેમસ થઈ હતી કે લોકો પુજા કરતા. આ સીતાનો રોલ કરનાર અભિનેત્રીનું નામ દીપિકા ચિખલીયા છે.

હાલમાં દીપિકા ચિખલીયા ખુબ બદલાઈ ગઈ છે. તે હવે 54 વર્ષની થઈ ગઈ છે. તેણે રામાયણ સિવાય બીજા ઘણા ટીવી શો અને ફિલ્મમાં કામ કર્યું છે. તેમના પતિનું નામ હેમંત ટોપીવાલા છે. હેમંત એક કોસ્મેટિક કંપનીના બિઝનેસમેન છે. હેમંત અને દીપિકાના ખુબ ઓછા ફોટો સાથે છે. તેને બે દીકરીઓ પણ છે. આજે પણ દીપિકા પરિવારનું ધ્યાન રાખે છે અને એને સમય આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન