Rambha Become Mother at 40, Shared Photos on Instagram
  • Home
  • Entertainment
  • Bollywood
  • 40 વર્ષની ઉંમરમાં ત્રીજી વાર મા બનશે સલમાન ખાનની આ હીરોઇન

40 વર્ષની ઉંમરમાં ત્રીજી વાર મા બનશે સલમાન ખાનની આ હીરોઇન

 | 6:03 pm IST

સલમાન ખાન સાથે 90નાં દશકમાં ‘બંધન’ અને ‘જુડવા’ જેવી હિટ ફિલ્મો આપનારી રંભા મા બનવાની છે. તાજેતરમાં જ તેનુ બેબી શૉવર થયું છે. આ ફંક્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ છે. રંભા આ દરમિયાન ઘણી જ સુંદર અને ખુશ નજર જોવા મળી રહી છે. એટલું જ નહીં રંભાએ આ ફંક્શનમાં ડાન્સ પણ કર્યો છે. તેણે આ ખાસ અવસરની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

#rambhababy #baby #babyshower #rambhababyshower

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

 

રંભાએ વર્ષ 2010માં બિઝનેસમેન ઇન્દ્રન પદ્મનાથન સાથે લગ્ન કર્યા હતા અને કેનેડામાં શિફ્ટ થઈ હતી. ગત વર્ષે બંનેનાં લગ્ન ટૂટવા પર આવી ગયા હતા. રંભાનાં પતિએ કૉર્ટમાં કેસ પણ કરી દીધો હતો, પરંતુ ત્યારબાદ બંને વચ્ચેની સમસ્યા સોલ્વ થઈ ગઈ હતી.

My love 😍 #rambhababy #baby #babyshower #rambhababyshower

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

My family 😍 #rambhababy #baby #babyshower #rambhababyshower

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

રંભા અત્યારે બે દીકરીઓની મા છે. તેની દીકરીઓનાં નામ લાણ્યા અને સાશા છે. લાણ્યા 7 વર્ષની છે અને સાશા 4 વર્ષની. રંભા 40ની ઉંમરમાં ત્રીજીવાર પ્રેગ્નેન્ટ છે.