'યોગમય ગુજરાત', અમદાવાદમાં બે દિવસથી બાબા રામદેવ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘યોગમય ગુજરાત’, અમદાવાદમાં બે દિવસથી બાબા રામદેવ

‘યોગમય ગુજરાત’, અમદાવાદમાં બે દિવસથી બાબા રામદેવ

 | 12:08 pm IST

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ 21મી જૂનના રોજ યોગગુરૂ બાબા રામદેવના સાનિધ્યમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી થશે. તેના ભાગરૂપે કાલે સવારે પાંચથી સાડા સાત વાગ્યા સુધી બાબા રામદેવની ઉપસ્થિતિમાં ગુજરાતન મંત્રીમંડળના મંત્રીઓએ યોગનો પ્રારંભ કરાવ્યો.  આ કાર્યક્રમ યોગ દિવસ સુધી ચાલશે  અને સાથે જ કેટલાંય વિશ્વ વિક્રમ સ્થપાશે.

 

 

;