Rameshbhai Oza Playing Cricket at Porbandar Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • રાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રીએ ફટકાર્યું એવું બેટ કે થયો Video Viral

રાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રીએ ફટકાર્યું એવું બેટ કે થયો Video Viral

 | 5:48 pm IST

રાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રી રમેશ ઓઝા તેમની કથા અને પ્રવચનને લઇને જગવિખ્યાત છે. કથામાં વ્યાખ્યાન કરતા પરમપૂજ્ય ભાઇશ્રી રમેશ ઓઝા હળવા મૂડમાં ક્રિકેટ રમતા હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે.

જેમાં બાપુ ક્રિકેટ રમી રહ્યાં છે. હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ભાઇશ્રી ક્રિકેટ રમતા જોવા મળી રહ્યાં છે. પોરબંદરના સાંદિપની આશ્રમનો આ વીડિયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન