દર્શન કરો રાજકોટના કોટડાસાંગાણીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના - Sandesh
  • Home
  • Shravan
  • દર્શન કરો રાજકોટના કોટડાસાંગાણીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના

દર્શન કરો રાજકોટના કોટડાસાંગાણીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના

 | 1:29 pm IST

શ્રાવણ માસ હવે પૂર્ણતાના આરે છે ત્યારે આજની આ પવિત્ર સફરમાં દર્શન કરીશુ રાજકોટના કોટડાસાંગાણીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના, કે જયાં ભક્તો અપાર આસ્થા ધરાવે છે. સાથે-સાથે આ શિવાલય પર ભકતોની એટલી શ્રદ્ધા છે કે નિત્ય અહીં દર્શન કરીને જ ભક્તો કામ ધંધે જતા હોય છે.