રેમો ડિસોઝા અને ટી સિરીઝ ડાન્સ આધારિત ફિલ્મ બનાવશે   - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • રેમો ડિસોઝા અને ટી સિરીઝ ડાન્સ આધારિત ફિલ્મ બનાવશે  

રેમો ડિસોઝા અને ટી સિરીઝ ડાન્સ આધારિત ફિલ્મ બનાવશે  

 | 1:30 am IST

પોતાની આગામી એકશન ફિલ્મ રેસ થ્રીની શૂટિંગમાં વ્યસ્ત કોરિયોગ્રાફર, નિર્માતા, દિગ્દર્શક રેમો ડિસોઝાએ ટી સિરીઝના ભૂષણકુમાર સાથે એક ડાન્સ આધારિત ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે. રેમોએ જણાવ્યું હતું કે ટી સિરીઝ સાથે જોડાઇને હું ખૂબ જ ખૂશ છું. ટી સિરીઝ સાથે હંુ એક ડાન્સ આધારિત ફિલ્મ બનાવવાનો છું. જેની સ્ટારકાસ્ટની જાહેરાત ૧૯ માર્ચના દિવસે સત્તાવાર રીતે કરવામાં આવશે. અત્યારે હું સલમાન ખાન અભિનીત ફિલ્મ રેસ થ્રીના શૂટિંગમાં વ્યસ્ત છું. ટી સિરીઝ અને હું ડાન્સના નવા સ્ટેપ્સ સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માગીએ છીએ. એબીસીડીની સિરીઝ બાદ વધુ એક ફિલ્મમાં હું મારા ડાન્સના પેશનને રજૂ કરવા અતિ ઉત્સાહમાં છું.