શાહરૂખ ખાનના ગીત પર રણબીરનો છૈયા છૈયા ડાન્સ, Viral Video - Sandesh
NIFTY 10,957.10 -23.35  |  SENSEX 36,351.23 +-22.21  |  USD 69.0450 +0.43
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ ખાનના ગીત પર રણબીરનો છૈયા છૈયા ડાન્સ, Viral Video

શાહરૂખ ખાનના ગીત પર રણબીરનો છૈયા છૈયા ડાન્સ, Viral Video

 | 12:35 pm IST

રણબીર કપૂર આ દિવસોમાં ફિલ્મ સંજૂના પ્રમોશનમાં વ્યસ્ત રહે છે. હાલમાં પ્રમોશન માટે રણબીર કપૂર એક ટોક શોમાં પહોંચ્યા હતા. આ ટોક શોમાં રણબીર કપૂરનો એક ડાન્સ વિડીયો વાયરલ થયો છે.

આ વિડીયોમાં રણબીર કપૂર શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલ સે’ના પોપ્યુલર સોન્ગ છૈયા-છૈયા પર ડાન્સ કરતો જોવા મળે છે. રણબીર કપૂરનો આ ડાન્સ વિડીયો વાયરલ થઇ ગયો છે.

તમને જણાવી દઈએ કે રણબીર કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ‘સંજૂ’ને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. ફિલ્મનું ટ્રેલર અને સોન્ગ્સ પહેલાથી જ રિલીઝ થઇ ગયા છે. હાલમાં ફક્ત ફેન્સ ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

સંજૂમાં રણબીરની કલાકારીની ખૂબ પ્રસંશા કરવામાં આવી છે. સંજય દત્તના જીવનના દરેક ઉતાર ચઢાવને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.