Ranbir Kapoor lost control by kissing Evelyn Sharma
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચાલુ શુટિંગમાં રણબીરે આ કામણગારી અભિનેત્રીને કિસ કરતાં-કરતાં કાબુ ગૂમાવ્યો, પછી થયું આવું!

ચાલુ શુટિંગમાં રણબીરે આ કામણગારી અભિનેત્રીને કિસ કરતાં-કરતાં કાબુ ગૂમાવ્યો, પછી થયું આવું!

 | 9:48 am IST

બોલિવૂડમાં રણબીર કપૂરનું નામ રોમાન્ટિક અભિનેતામાં આવે છે. દીપિકા પાદૂકોણ અને કેટરિના કૈફ જેવી મોટી મોટી અભિનેત્રી સાથે રણબીરનું નામ ચર્ચાઈ ચૂક્યું છે. લવ અફેર મામલે પણ રણબીરનું નામ મોખરે છે. હાલમાં પણ તે આલિયા સાથે ડેટિંગની ખબરોને લઈ ચર્ચામાં છે.

પરંતુ તમે એ વાત જાણો છો કે, રણબીરે જવાની દિવાનીમાં એક કિસિંગ સીન કર્યો હતો. આ સીન વખતે તે બેકાબુ બની ગયો હતો. આ અભિનેત્રીનું નામ છે એવલિન શર્મા. જર્મન મોડેલ અને બોલિવૂડની હિરોઇન એવલિન શર્માની વાત કરીએ તો ફ્રોમ સિડની વિથ લવથી તેની કરિયરની શરૂઆત કરી હતી. તેણે યારિયા, હિન્દી મિડિયમ, જબ હૈરી મેટ સેજલ જેવી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. હાલમાં તો આ અભિનેત્રી ચર્ચાઈ રહી છે.

અભિનેત્રી એલવિન શર્મા ત્યારે ભારે ચર્ચામાં આવી હતી કે જ્યારે તેણે કહ્યું કે, ક્યારેક ક્યારેક ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક મોટા હાઈસ્કૂલ ડ્રામા જેવી લાગે છે. કોણ કોને ઓળખે છે, કોણ કોનું મિત્ર છે અને નાના બાળકોની જેમ તમે બેસતા હોવ છો.

આ વીડિયો પણ જુઓ: નર્મદા ડેમની જળસપાટી 121.28 મીટરે પહોંચી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન