ranbir kapoor trolled for video fan sitting on floor viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: એક શખ્સે રણબીરને આપી ગિફ્ટ, સ્ટારથી આ ભૂલ થઈ તો લોકોએ લીધો ઉધડો

VIDEO: એક શખ્સે રણબીરને આપી ગિફ્ટ, સ્ટારથી આ ભૂલ થઈ તો લોકોએ લીધો ઉધડો

 | 11:16 pm IST

રણબીર કપૂર આ દિવસોમાં આલિયા સાથે વારાણસીમાં ફિલ્મનું શુટિંગ કરવામાં વ્યસ્ત છે. એટલા માટે તેમનાં ફેન્સ તો તેને મળવા માટે અવાર નવાર આવતા રહેતા હોય. દરેક ફેન્સની એવી ઈચ્છા હોય કે તે હિરોને કંઈક ગિફ્ટ કરે માટે આ શખ્સ પણ એક ગિફ્ટ લઈને રણવીરને આપવા માટે પહોંચી ગયો હતો.

શખ્સ સાથેની રણબીરની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એ શખ્સ નીચે અને રણબીર કપૂર સોફા પર બેઠેલો નજર આવે છે. હવે આ વીડિયો જોતા જ ફેન્સે રણવીરને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે. તો તમે પણ જુઓ આ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન