વેલેન્ટાઈન ડે પર બોયફ્રેન્ડની જાહેરાત કરનારી અભિનેત્રી છાનીમાની પરણી ગઈ કે શું, તસવીરો વાયરલ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વેલેન્ટાઈન ડે પર બોયફ્રેન્ડની જાહેરાત કરનારી અભિનેત્રી છાનીમાની પરણી ગઈ કે શું, તસવીરો વાયરલ

વેલેન્ટાઈન ડે પર બોયફ્રેન્ડની જાહેરાત કરનારી અભિનેત્રી છાનીમાની પરણી ગઈ કે શું, તસવીરો વાયરલ

 | 9:18 pm IST
  • Share

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી(Rani Chatterjee) આજકાલ સોશિયલ મીડિયા પર ચોંકાવનારી પોસ્ટ શેર કરી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ ચાહકોને તેના બોયફ્રેન્ડ વિશે માહિતી આપી હતી. વેલેન્ટાઇન ડે પર મનદીપ સિંહ સાથેની રોમેન્ટિક તસવીર શેર કરીને તેણે પોતાનો સંબંધ લોકો સમક્ષ જાહેર કર્યો હતો. આ પછી તેણે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેક સંબંધ અને ફએક લોકો વિશે લખ્યું હતું અને હવે અભિનેત્રીએ તેની નવીનતમ તસવીરો શેર કરી છે જેમાં તે મંગલસુત્ર પહેરેલી જોવા મળી રહી છે. હાલની તસવીરોમાં રાની ચેટર્જી એક પરિણીત મહિલા તરીકે જોવા મળી રહી છે. તેણે ગળામાં સિંદૂર અને મંગલસૂત્ર પહેર્યું છે. તસવીરોમાં રાની ખૂબ જ સુંદર લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન