રાની મુખર્જીની આ લેટેસ્ટ તસ્વીરો જોઈને તમને પણ આવી જશે 'હિચકી', જુઓ તસ્વીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • રાની મુખર્જીની આ લેટેસ્ટ તસ્વીરો જોઈને તમને પણ આવી જશે ‘હિચકી’, જુઓ તસ્વીરો

રાની મુખર્જીની આ લેટેસ્ટ તસ્વીરો જોઈને તમને પણ આવી જશે ‘હિચકી’, જુઓ તસ્વીરો

 | 8:39 pm IST

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી દીકરી અદિરા ચોપરાના જન્મ પછી ફિલ્મ ‘હિચકી’થી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. રાની મુખર્જી આજકાલ પોતાની આવનારી ફિલ્મ ‘હિચકી’ નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં તેમણે કેઝ્યુઅલ લુકમાં ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળી હતી. આ દરમિયાન રાનીએ બ્લેક ટી શર્ચ, ડેનિમ જીન્સ પહેરયું હતું. રાની ફિલ્મ 23 માર્ચએ રિલીઝ થશે. રાની અદિરાના જન્મ પછી બોલિવૂડમાં ગાયબ થઈ ગઈ હતી. યશ રાજ પ્રોડક્શન હાઉસ હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘હિચકી’ ફિલ્મને સિધ્ધાર્થ પી. મલ્હોત્રા ડિરેક્ટ કરી છે.