Rani Mukerji's simple T-shirt and pyjamas airport look costs Rs 4 lakh
  • Home
  • Photo Gallery
  • 40 હજારની ટીશર્ટ અને સવા લાખનો લેંગો પહેરીને નીકળી રાણી મુખરજી, જુઓ PHOTOS

40 હજારની ટીશર્ટ અને સવા લાખનો લેંગો પહેરીને નીકળી રાણી મુખરજી, જુઓ PHOTOS

 | 3:20 pm IST

રાણી મુખર્જી પોતાની સાદાઈ માટે જાણીતી છે. હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર તેને સ્પોટ કરવામાં આવી હતી. ત્યાં રાણી એકદમ સાદા લુકમાં જોવા મળી હતી. રાણીએ GUCCIની ટિશર્ટ અને લેંગો પહેર્યો હતો. સાથે એક બેગ પણ હતું. પરંતુ રાણીનાં આ કપડાની કિંમતને લઈને ફોટો ચર્ચામાં આવ્યાં છે.

રાણીનાં એરપોર્ટનાં લૂકની કિમંત 4 લાખ રૂપિયા છે. રાણીનાં ટિશર્ટની કિમંત 44,723 રૂપિયા અને રાણીનાં લેંગાની કિમંત 1,36,234 રૂપિયા છે. તેણે જે શુઝ પહેર્યાં હતા એની કિંમત 61,236 છે. તેમજ તેનાં બેગની કિંમત 1,58,252 જણાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન