ફિલ્મ હિચકીના પ્રમોશનમાં વ્યસ્ત રાની મુખર્જી કેમેરામાં થઈ કેદ, જુઓ pics – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ફિલ્મ હિચકીના પ્રમોશનમાં વ્યસ્ત રાની મુખર્જી કેમેરામાં થઈ કેદ, જુઓ pics

ફિલ્મ હિચકીના પ્રમોશનમાં વ્યસ્ત રાની મુખર્જી કેમેરામાં થઈ કેદ, જુઓ pics

 | 11:47 am IST

અભિનેત્રી રાની મુખર્જી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. રાની મુખર્જી પોતાની ફિલ્મ હિચકીથી પોતાના અભિનયની બીજી પારી શરૂ કરશે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાની મુખર્જી પણ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરી રહી છે. તાજેતરમાં જ રાની એક રિયાલીટી શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી આ તકે તે કેમેરામાં કેદ થઈ હતી. રાની મુખર્જી સબ્યાસાચીના ડિઝાઈન કરેલા બ્લેક આઉટફિટમાં સજ્જ હતી. રાનીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન પેજ તેમજ સબ્યાસાચી દ્વારા શેર કરવામાં આવી છે.