ranthambore-national-park-rare-video-of-tigers-mating- attack viral-video
  • Home
  • Featured
  • જંગલના રાજાઓ વચ્ચે વર્ચસ્વનો જંગ જોઇ તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

જંગલના રાજાઓ વચ્ચે વર્ચસ્વનો જંગ જોઇ તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

 | 2:59 pm IST

સોશિયલ મીડિયા પર વાઇલ્ડ લાઇફ વીડિયોને (Wild Life Video) ખુબ પસંદ કરવામાં આવે છે. વાઘની લડાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વખતે રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કમાં(Ranthambore National Park) બે વાઘની વચ્ચે લડાઇ જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો, આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર પ્રવીણ કાસવાને શેર કર્યો છે.

14 સેકન્ડનો આ વીડિયો તમે જોઇ શકો છો કે જંગલમાં બે વાઘ લડતા જોવા મળી રહ્યા છે. જોઇ શકો છો કે બન્ને રમત-રમતમાં એકબીજાને ઇજા પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. પ્રવીણ કાસવાને વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, રમત-ગમતમાં એકબીજાને ઇજા પહોંચાડતા વાઘ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન