ranu mondal misbehave with a fan now memes viral on social media
  • Home
  • Photo Gallery
  • ‘જનતા પ્યાર દે શકતી હે તો નફરત ભી કર શકતી હે’ આ વાત રાનૂ મંડલને બરાબર ગળે ઉતરી ગઈ

‘જનતા પ્યાર દે શકતી હે તો નફરત ભી કર શકતી હે’ આ વાત રાનૂ મંડલને બરાબર ગળે ઉતરી ગઈ

 | 12:27 pm IST

સોશિયલ મીડિયા સ્ટાર રાનૂ મંડલ આ વખતે તેમના અવાજ અને ગીતોને કારણે નહીં પરંતુ તેના ફેન્સને સેલ્ફી લેવાની ના પાડી હોવાના કારણે ખુબ ચર્ચામાં છે. રાનૂ મંડલને એક મહિલા ફેન્સે ખભા પર હાથ રાખીને સેલ્ફી લેવાનું કહ્યું હતું, ત્યારબાદ તે તેમની સાથે ખરાબ વર્તન કરતી જોવા મળી હતી.

આ સમગ્ર વીડિયો પણ કેમેરામાં કેદ થયોલ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો. હવે લોકોએ આ વીડિયો જોઈને રાનુની બરાબરની ઠેકડી ઉડાવી છે. તેને ટ્વિટર પર પણ ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. તેમના પર મીમ બનાવવાનું શરૂ કર્યું.

એક તરફ લોકો ટ્વિટર પર તેની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા અને બીજી બાજુ ઘણા લોકોએ તેની સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. અને લોકોએ તેમને કહ્યું કે આ વર્તન તેમના માટે યોગ્ય નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થતા તેમના મીમ્સ જુઓ અહીં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન