ranveer And arjun kapoor comment on anushka sharmas boss look
  • Home
  • Photo Gallery
  • અનુષ્કા શર્માના બોસ લૂકમાં PHOTOS વાયરલ, રણવીર સિંહ અને અર્જુન કપૂર થયા ફિદા!

અનુષ્કા શર્માના બોસ લૂકમાં PHOTOS વાયરલ, રણવીર સિંહ અને અર્જુન કપૂર થયા ફિદા!

 | 1:32 pm IST

અભિનેત્રી અનુષ્કા શર્માએ હાલમાં પોતાના કેટલાક નવા ફોટૉ વાયરલ કર્યા છે કે જેનાં કારણે તે ચર્ચામાં છે. જંપસુટ સાથે ફોર્મલ લૂકમાં અનુષ્કાનું આ ફોટોશુટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. વાત તો ત્યા સુધી કે અનુષ્કાનો આ નવો લૂક રણવીર સિંહ અને અર્જુન કપુરને ખુબ ગમ્યો છે. મુંબઈના કોઈ કાર્યક્રમ દરમિયાનના આ ફોટો છે.

અનુષ્કાનું ડ્રેસિંગ પણ તમે જોઈ શકો છો. પોતાને થોડી અલગ બતાવવાની પ્રયત્ન કરતી રહેતી અનુષ્કાએ આ વખતે મેકઅપ પણ એકદમ નોર્મલ રાખ્યું છે.

રણવીર સિંહે આ ફોટો પણ કોમેન્ટ કરતાં લખ્યું કે, સુપર. તો બીજી એક તસવીર પર કોમેન્ટ કરી કે આ ખુબ ગમ્યું. તો અનુષ્કાની તસવીર પર અર્જુન કપૂરે પણ કોમેન્ટ કરી કે સોના કિતના સોના હે. તો જુઓ અહીં એ નવી તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન