રણવીર સિંહની સાથે અક્ષય કુમાર એ કર્યુ 'પેડમેન' નું હટકે પ્રમોશન, જુઓ Video - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણવીર સિંહની સાથે અક્ષય કુમાર એ કર્યુ ‘પેડમેન’ નું હટકે પ્રમોશન, જુઓ Video

રણવીર સિંહની સાથે અક્ષય કુમાર એ કર્યુ ‘પેડમેન’ નું હટકે પ્રમોશન, જુઓ Video

 | 3:54 pm IST

રણવીર સિંહ કંઈ પણ કરે તે બધા કરતા હટકે હોય છે. તેમણા દ્વારા આજે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ પેડમેનનું પ્રમોશનન પણ કંઈક અલગ રીતે કરવામાં આવ્યું હતું. રણવીર અને અક્ષય કુમારએ મળીને પેડમેનનુ પ્રમોશન કરતા એક ફની વીડિયો ડબસ્મેશ વીડિયો શેર કર્યો છે. તે પેડમેનના ટોઈલેટ સોન્ગ સુપરહીરો પર ખેલાડી કુમારની સાથે ડાન્સ કરી રહ્યો છે.

All the best to my Superhero @akshaykumar for @padmanthefilm ! In theatres today!

A post shared by Ranveer Singh (@ranveersingh) on

રણવીર સિંહએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, ‘ઓલ ધ બેસ્ટ માય સુપરહીરો’. આ વીડિયોને 6 લાખ કરતા વધારે વ્યૂજ મળ્યા છે. ફેન્સ અત્યારે આ બંને અભિનેતાની જુગલબંધીને બહુ પસંદ કરી રહ્યા છે. મહિલા સશક્તિકરણ પર બનેલી આ ફિલ્મને લઈને દર્શકોમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટનાં અનુસાર, ફિલ્મએ પહેલા દિવસએ 13-14 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. ભારતમાં 2750 સ્ક્રીનસ પર અને વિદેશોમાં 600 સ્ક્રીન્સ પર રિલીઝ થશે.