Ranveer Singh and Karishma Kapoor Dance Video Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • બર્થ ડે ગર્લ કરિશ્મા કપૂર સાથે રણવીરનો મસ્તી ડાન્સ, ધૂમ મચાવી રહ્યો છે વાયરલ Video

બર્થ ડે ગર્લ કરિશ્મા કપૂર સાથે રણવીરનો મસ્તી ડાન્સ, ધૂમ મચાવી રહ્યો છે વાયરલ Video

 | 8:10 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરનો આજે જન્મદિવસ છે. કરિશ્માના બર્થ ડે પર તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો કરિશ્માની સાથે એક્ટર રણવીર સિંહ પણ છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરિશ્મા કપૂર અને રણવીર સિંહ સાથે ડાન્સ કરી રહ્યા છે. એ પણ કરિશ્મા અને ગોવિંદાની સુપરહિટ ફિલ્મ ‘રાજા બાબૂ’ના બ્લોકબાસ્ટર સોંગ ‘સરકાઈ લો ખટિયા’ પર. જન્મદિવસે કરિશ્મા કપૂરનો આ વીડિયો તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. બોલિવૂડમાં કેટલીક સુપરહિટ ફિલ્મો આપનારી એક્ટ્રેસ કરિશ્મા કપૂરનો આજે 45મો જન્મદિવસ છે. આ દિવસે કરિશ્મા અને રણવીરનો વાયરલ વીડિયો ફેન્સને ઘણો એન્ટરટેઇન્ટ કરી રહ્યો છે. વીડિયોમાં બન્ને ડાન્સ સાથે મસ્તી કરતા પણ દેખાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન