Ranveer Singh Banyo Nag To Mauni Roy gave Nagin's expression
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • રણવીર સિંહ બન્યો નાગ તો મૌની રોયે આપ્યા નાગિનના એક્સ્પ્રેશન, જુઓ આ ક્યુટ વીડિયો

રણવીર સિંહ બન્યો નાગ તો મૌની રોયે આપ્યા નાગિનના એક્સ્પ્રેશન, જુઓ આ ક્યુટ વીડિયો

 | 1:42 pm IST
  • Share

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)  અને અભિનેત્રી મૌની રોય (Mauni Roy)નો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social media)માં ખુબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંનેના હાવભાવ જોવાલાયક છે. આ વીડિયોને ફિલ્મફેર(Film Fare) દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં બંને નાગ નાગણી વાળા હાવભાવ આપતા નજરે પડી રહ્યા છે. આમ તો આ વીડિયો વર્ષ 2019નો છે જ્યારે બંને ફિલ્મફેર એવોર્ડના રિહર્સલની તૈયારી કરી રહ્યા હતા. આ વીડિયોને હાલ ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને વાયરલ કરવામાં આવી રહ્યો છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન