#happybirthdayranveersingh birthday special know some interesting facts
  • Home
  • Photo Gallery
  • PHOTOS: માત્ર 12 વર્ષની ઉમરે જ વર્જિનિટી ખોઈ ચૂક્યો હતો રણવીર, કારણ જાણવા જેવું

PHOTOS: માત્ર 12 વર્ષની ઉમરે જ વર્જિનિટી ખોઈ ચૂક્યો હતો રણવીર, કારણ જાણવા જેવું

 | 10:47 am IST

રણવીર સિંહે ખુબ થોડા સમયમાં જ બોલિવૂડમાં તેની જગ્યા બનાવી લીધી છે. પોઝિટીવ અને નેગેટિવ બંન્ને રોલમાં તેણે જનતા પાસેથી તાળીઓ લુંટી છે. આજે એટલે કે 6 જુલાઈએ રણવીર સિંહ પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે જાણો એની કેટલીક અજાણી વાતો.

રણવીર સિંહનું પુરૂ નામ રણવીર સિંહ ભવનાની છે. તે ક્રિએટીવ લખાણ પણ કરી ચૂક્યો છે. 2010માં તેણે બેન્ડ બાજા બારાત ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રણવીર પત્ની દીપિકા વિશે કહે છે કે, હું દીપિકાને જોઉ છું ત્યારે બધુ ભુલી જાવ છું અને બસ હું એને જોયા જ કરૂ છું.

રણવીર સિંહે પોતાની લવ લાઈફ વિશે પણ ઘણી જગ્યાએ ઓપનમાં વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે એકસાથે 3 છોકરીઓને ડેટ કરતો હતો. રણવીરનાં મતે સેક્સ એ ખુબસુરત અને નેચરલ પ્રોસેસ છે. તે 12 વર્ષની ઉમરે જ વર્જિનિટી ખોઈ ચૂક્યો હતો. તો જુઓ રણવીરના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન