Ranveer Singh Celebrated Independence Day With School Children, Amitabh Bachhan Shared Poem
  • Home
  • Photo Gallery
  • રણવીર સિંહે બાળકો સાથે મનાવ્યો સ્વતંત્રતા દિવસ, અમિતાભ બચ્ચને શેર કરી કવિતા

રણવીર સિંહે બાળકો સાથે મનાવ્યો સ્વતંત્રતા દિવસ, અમિતાભ બચ્ચને શેર કરી કવિતા

 | 10:39 am IST

બોલીવુડનાં પાવર પેક્ડ હીરો રણવીર સિંહે સ્વતંત્રતા દિવસની ઉજવણી બાળકો સાથે કરી. દેશની આઝાદીનાં 71 વર્ષ પુરા થવા પર રણવીરે સ્કૂલનાં બાળકો સાથે તિરંગો ફરકાવ્યો હતો અને તેની તસવીર પણ શેર કરી હતી. રણવીરે તસવીર શેર કરતા લખ્યું, ‘Our Young Nation is The Very Future of The World.’

રણવીર સિંહ જલદી ’83’ ફિલ્મની શૂટિંગ શરૂ કરવાનો છે. આ ફિલ્મ વર્લ્ડ કપ જીત પર બનશે. આ ફિલ્મની તૈયારી માટે રણવીર સિંહ કપિલ દેવ પાસે ટ્રેનિંગ લઈ રહ્યો છે. તો તાજેતરમાં જ રણવીરે આલિયા ભટ્ટ સાથે ‘ગલી બૉય’ ફિલ્મની શૂટિંગ પુરી કરી છે. તો 15 ઑગષ્ટે પોતાના પિતાની કવિતા શેર કરીને મહાનાયક અમિતાભ બચ્ચને પણ અભિનંદન આપ્યા હતા.