NIFTY 10,153.10 +67.70  |  SENSEX 32,423.76 +151.15  |  USD 64.1025 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • લવ બર્ડ રણવીર-દિપીકાએ સાથે માણી ડિનર ડેટ, જોઇ લો પુરાવા તરીકે PICS

લવ બર્ડ રણવીર-દિપીકાએ સાથે માણી ડિનર ડેટ, જોઇ લો પુરાવા તરીકે PICS

 | 7:22 pm IST

બી-ટાઉનમાં રણવીર અને દીપિકાના બ્રેકઅપના શોર વચ્ચે પ્રેમી પંખીડાઓ મુંબઇની બીકેસી સ્થિત એક હોટેલમાં શુક્રવારે મોડી રાત્રે ડિનર માણતા જોવા મળ્યા હતા. હોટેલની બહાર આવતાની સાથે જ રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણ કેમેરામાં કેદ થયા હતા. બંનેએ મેચિંગ બ્લ્યૂ કલરના આઉટફીટ પહેર્યા હતા. ઘણાં લાંબા સમય બાદ બંનેએ એકબીજા સાથે સમય પસાર કર્યો હતો.

;