રણવીરસિંહે લગ્નમાં હાજરીની બે કરોડની ઓફર ઠુકરાવી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણવીરસિંહે લગ્નમાં હાજરીની બે કરોડની ઓફર ઠુકરાવી

રણવીરસિંહે લગ્નમાં હાજરીની બે કરોડની ઓફર ઠુકરાવી

 | 5:00 am IST

સુપરસ્ટાર્સ લગ્નોમાં હાજરી આપે એ સામાન્ય વાત બની ગઇ છે. હાલમાં જ અભિનેતા રણવીરસિંહને એક લગ્નમાં મહેમાન બનવાની ઓફર મળી હતી. માત્ર અડધો કલાકની હાજરીના રણવીરને બે કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પોતાની આગામી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત અભિનેતાએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. મોટા ઉદ્યોગપતિઓ લગ્નોમાં બોલિવૂડના સિતારાઓને આવવાનું આમંત્રણ આપે છે. કેટલાક મિનિટની હાજરી માટે સિતારાઓને મોટી કિંમતો આપવામાં આવે છે. રણવીરસિંહે ૩૦ મિનિટના ગેસ્ટ અપિયરન્સના બે કરોડ રૂપિયાને પોતાની વ્યસ્તતાનો હવાલો આપીને ઇનકાર કર્યો હતો.