Ranveer Singh shared some photos of the photoshoot on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રણવીરસિંહની અજબ ગજબ ફેશન, ફરી એક વખત નવા અવતારમાં જોવા મળ્યો અભિનેતા, જુઓ Photso

રણવીરસિંહની અજબ ગજબ ફેશન, ફરી એક વખત નવા અવતારમાં જોવા મળ્યો અભિનેતા, જુઓ Photso

 | 3:04 pm IST
  • Share

રણવીર સિંહ સોશિયલ મીડિયા પર આજકાલ ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતો રહે છે. હાલમાં જ તેણે મોતીની માળા પહેરીને એક ફોટોશૂટ કરાવ્યું છે.જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. બોલિવૂડ અભિનેતા રણવિર સિંહ આજકાલ પોતાના નીતનવા ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. ત્યારે આજે ફરી એક વખત ચાહકો માટે એક અતરંગી ફોટોશૂટના કેટલાક ફોટો શેર કર્યા છે. રણવીર સિંહ પોતાના ઈંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં રણવીરનો લૂક એકદમ અલગ લાગી રહ્યો છે. મોટા મોટા ચશ્મા, ટ્રેક સૂટ, હેરબેન્ડ અને મોતીની માળાની સાથે રણવીરનો લૂક એકદમ અલગ લાગી રહ્યો છે. જુઓ આ Photos..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન