Ranveer Singh, who spotted a strange look on the hair band on his head
  • Home
  • Featured
  • માથા પર હેર બેન્ડ લગાવીને અજીબ લુકમાં જોવા મળ્યો રણવીર સિંહ

માથા પર હેર બેન્ડ લગાવીને અજીબ લુકમાં જોવા મળ્યો રણવીર સિંહ

 | 3:18 pm IST


બોલીવુડ અભિનેતા રણવીર સિંહ હંમેશા તેના અજીબો-ગરીબ સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. રણવીર કોઇપણ શરમ વગર કઇપણ પહેરી લે છે. એવામાં ગત સાંજે રણવીરને મુંબઇના બાંદ્રા વિસ્તારમાં સ્પોટ કર્યો હતો.

આ સમયે તેનો લુક જોઇને દરેક લોકો હેરાન રહી ગયા. આ દરમિયાન રણવીરે વ્હાઇટ કલરની ટી-શર્ટની સાથે વ્હાઇટ શોર્ટ પહેર્યા હતા. સાથે વ્હાઇટ હેર બેન્ડ અને વ્હાઇટ ગોગલ્સ પહેર્યા હતા. આ લુકમાં રણવીર ખૂબ અજીબ લાગી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન