Ranveer Singh's Fan Wore Boxer With Printe of Ranveer and takes of the Pant, Video Viral
  • Home
  • Videos
  • રણવીર સિંહની સામે તેના ફેને ઉતારી દીધું પેન્ટ! વિડીયો જોઇને હસી પડશો

રણવીર સિંહની સામે તેના ફેને ઉતારી દીધું પેન્ટ! વિડીયો જોઇને હસી પડશો

 | 2:35 pm IST

રણવીર સિંહ અત્યારે લૉર્ડ્સમાં છે અને તે પોતાની આગીમી ફિલ્મ ’83’ની શૂટિંગમાં વ્યસ્ત છે. રણવીર સિંહની આ ફિલ્મ ભારતની 1983નાં ક્રિકેટ વિશ્વકપની જીત પર આધારિત છે. રણવીર સિંહે સચિન તેંડુલકર સાથે પણ મુલાકાત કરી હતી અને તેની સાથે ફિલ્મનાં ડાયરેક્ટર કબીર ખાન પણ સાથે હતા. રણવીર સિંહ જેટલો કમાલનો છે તેટલા જ કમાલનાં તેના ફેન્સ પણ છે.

રણવીર સિંહ તેના ફેન્સ સાથે જબરદસ્ત ઇન્ટરેક્શન કરે છે અને તેને ફુલ માઇલેજ આપે છે. આવું જ કંઇક તાજેતરમાં જોવા મળ્યું. રણવીર સિંહ મુંબઈમાં બ્રાન્ડની પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચ્યો હતો, જ્યાં પહેલાથી જ તેના ફેન્સ હાજર હતા. ત્યાં એક ફેને બૉક્સર પહેરેલું હતું અને તેની ઉપર રણવીર સિંહની તસવીર લગાવેલી હતી.