આવુ તો રણવીર જ કરી શકે, ડાન્સ કરતા સોનમના દુલ્હાને ઊંચકી લીધો, Video - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આવુ તો રણવીર જ કરી શકે, ડાન્સ કરતા સોનમના દુલ્હાને ઊંચકી લીધો, Video

આવુ તો રણવીર જ કરી શકે, ડાન્સ કરતા સોનમના દુલ્હાને ઊંચકી લીધો, Video

 | 5:13 pm IST

બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર ગઈકાલે 8મેના રોજ આનંદ આહુજા સાથે પરણી ગઈ. જેના બાદ તેમના દ્વારા આપવામાં આવેલ રિસેપ્શન પાર્ટીમાં બોલિવુડના અનેક સ્ટાર્સ ઉમટ્યા હતા તેવું કહી શકાય. સાથે જ રાજનીતિ સાથે જોડાયેલી અનેક જાણીતી હસ્તીઓ જોવા મળી હતી. સોનમના રિસેપ્શનમાં રણવીર સિંહ, શાહરૂખ ખાન, સલમાન ખાન, શાહીદ કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી, તો સંગીતથી લઈને રિસેપ્શનમાં મોટાભાગના સ્ટાર્સે ડાન્સ કર્યો હતો. સોનમના લગ્નની દરેક સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા છે. ત્યારે એક વીડિયો બહુ જ જોરદાર રહ્યો હતો.

એક વીડિયોમાં રણવીર સિંહ જોવા મળ્યો છે, જેમાં તે સોનમના પતિ આનંદ આહુજાને ઉંચકીને ડાન્સ કરી રહ્યો છે. તો બીજી તરફ, શાહરૂખ ખાન, સોનમનો હાથ પકડીને તેણે ડાન્સ કરતા સ્ટેજ પર લઈ આવે છે.