મીની વેકેશન માણી ભારત પરત ફર્યા રણવીર-દીપિકા, આવો હતો એરપોર્ટ લુક - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • મીની વેકેશન માણી ભારત પરત ફર્યા રણવીર-દીપિકા, આવો હતો એરપોર્ટ લુક

મીની વેકેશન માણી ભારત પરત ફર્યા રણવીર-દીપિકા, આવો હતો એરપોર્ટ લુક

 | 11:14 am IST

બોલિવૂડના લવબર્ડ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વેકેશન મનાવી પરત ફરી ચુક્યા છે. બંને શ્રીલંકા ખાતે નવા વર્ષની અને દીપિકા પાદુકોણના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયા હતા. શ્રીલંકા ખાતે મીની વેકેશન માણી આ કપલ મુંબઈ પરત ફરતી વખતે એરપોર્ટ પર ક્લિક થયા હતા. રણવીર અને દીપિકા બંનેએ બ્લૂ ડેનિમનો શર્ટ પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન બાદ હવે આ કપલના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.