Rape Incident with the Girl at Surat in Gujarat
  • Home
  • Gujarat
  • સુરત: નરાધમ 8 વર્ષની બાળકીને લઇ બદકામ કરવા ગાર્ડનમાં લાવ્યો અને પછી થઇ જોવા જેવી

સુરત: નરાધમ 8 વર્ષની બાળકીને લઇ બદકામ કરવા ગાર્ડનમાં લાવ્યો અને પછી થઇ જોવા જેવી

 | 6:08 pm IST

સુરતમાં કિશોરી સાથે બિભત્સ ચેનચાળા કરતો શખ્સ ઝડપાયો છે. 8 વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમ ગાર્ડનમાં લઈ ગયો હતો.

જ્યાં બાળકીના કપડાં કાઢતા બુમાબુમ કરતા લોકો ભેગા થયા હતા. જેમાં સ્થાનિકોએ શખ્સને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. ત્યાર બાદ સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં બદકામ કરવા જતાં એક ઈસમ ઝડપાયો છે. તે 8 વર્ષની કિશોરીનું અપહરણ કરી ગાર્ડનમાં લઇ ગયો હતો. ગાર્ડનમાં બાળકીના કપડાં કાઢતા તેણીએ બુમાબુમ કરી દીધી હતી.

જેથી અવાજ સાંભળતા જ સ્થાનિકોએ આવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યો હતો. પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન