શનિની શાનદાર તસવીરો, જવલ્લે જ જોવા મળશે – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શનિની શાનદાર તસવીરો, જવલ્લે જ જોવા મળશે

શનિની શાનદાર તસવીરો, જવલ્લે જ જોવા મળશે

 | 7:20 pm IST

ફલોરિડાના કેનવરેલ એરફોર્સ સ્ટેશનેથી 15 ઓક્ટોબર 1997એ પ્રક્ષેપણ કરનાર નાસાનું અંતરિક્ષ યાન કેસિની હવે નાશ પામ્યા છે પરંતુ આ યાને શનિ અંગેની રોચક તસવીરો મોકલી છે. હવે તે શનિમાં જ સમાઈ ગયું છે. અહીં શનિની કેટલીક દુર્લભ તસવીરો રજૂ કરીએ છીએ.