rashami desai blue saree look are new fashion photos viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રશ્મિ દેસાઈનો હટકે સાડી લૂક વાયરલ, સોશિયલ મીડિયા પર બોલ્ડ PHOTOS વાયરલ

રશ્મિ દેસાઈનો હટકે સાડી લૂક વાયરલ, સોશિયલ મીડિયા પર બોલ્ડ PHOTOS વાયરલ

 | 10:51 am IST
  • Share

રશ્મિ દેસાઈ(Rashmi Desai) ટીવીની સૌથી પોપ્યુલર અભિનેત્રી છે. તેનો દરેક લૂક લોકોને પસંદ આવે છે. ત્યારે હવે ફરી એકવાર રશ્મિએ નવો લૂક વાયરલ થઈ રહ્યો છે અને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. તેણે આ ફોટોઝમાં ખુબ જ સ્ટાઈલિશ અંદાજમાં સાડી પહેરી છે. જો કે આ પહેલાં પણ રશ્મિ(Rashami Desai)એ કેટલીય વખત આ રીતે અલગ અલગ સ્ટાઈલમાં સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે અને તેમાં પણ તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો.

હાલની નવી તસવીરોમાં રશ્મિ(Rashami Desai)એ ફિરોજી રંગની એટલે કે લાઈટ બ્લૂ કલરની સાડી પહેરી છે અને આ તસવીરો હવે ભારે વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ કરીને શેર કરી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન