rashami desai shared a new Dance video for fans going viral
  • Home
  • Featured
  • ઘરે-ઘરે ફેમસ થયેલી ટીવીની આ અભિનેત્રીએ શેર કર્યો હોટ વીડિયો, જોઈને ફેન્સ દિવાના થયા!

ઘરે-ઘરે ફેમસ થયેલી ટીવીની આ અભિનેત્રીએ શેર કર્યો હોટ વીડિયો, જોઈને ફેન્સ દિવાના થયા!

 | 7:04 pm IST

કોરોના વાયરસને લઈ હાલમાં આખા દેશમાં લોકડાઉન છે. ત્યારે બધા ઘરે રહીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. બોલિવૂડ અને ટીવી જગતના સિતારા પણ ફેન્સ માટે કંઈક નવું નવું લાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ અભિનેત્રી રશ્મિ દેસાઈએ એક વીડિયો પોસ્ટ કરીને ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં તે ડાન્સ કરી રહી છે અને ફેન્સને ગમી રહ્યું છે.

આ વીડિયો અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. લેજા રે ગીત પર રશ્મિએ લગાવેલા ઠુમકા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ સિવાય રશ્મિ દેસાઈને લોકડાઉનમાં ઈન્ટરનેશનલ આઈકોનિક સ્ટાર ઓફ ધ એવોર્ડ 2020 દ્વારા સન્માનિત કરવામાં આવી છે જેની પણ ખુશી દેખાઈ રહી છે. તો જુઓ રશ્મિનો આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન