Rashmi Desai Looks Simply Amazing Festive Season
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવરાત્રિ વચ્ચે રશ્મિનો ફેસ્ટિવ લુક થયો વાયરલ

નવરાત્રિ વચ્ચે રશ્મિનો ફેસ્ટિવ લુક થયો વાયરલ

 | 11:30 am IST
  • Share

‘ઉત્તરન’ ફેમ રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. રશ્મિ દેસાઈ તેના ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે. ફરી એકવાર રશ્મિ આવા જ કારણોસર ચર્ચામાં આવી છે. તાજેતરમાં રશ્મિએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં તેની દેશી સ્ટાઇલ જોવા મળી રહી છે. આ લુકમાં તેનો હટકે અંદાજ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો