Rashmi Desai's latest photoshoot caused a stir on social media
  • Home
  • Featured
  • રશ્મિ દેસાઈએ સોશિયલ મીડિયામાં શેર કર્યા હોટ અને સુંદર ફોટો, લોકો થયા દિવાના

રશ્મિ દેસાઈએ સોશિયલ મીડિયામાં શેર કર્યા હોટ અને સુંદર ફોટો, લોકો થયા દિવાના

 | 3:21 pm IST

રશ્મિ દેસાઈ બીગ બોસની ૧૩ મી સીઝન બાદ સોશિયલ મીડિયા ક્વીન બની ગઈ છે. તેમની તસ્વીરો અને વિડીયો ચાહકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યા છે. તાજેતરમાં રશ્મિ દેસાઈએ ફોટોશૂટ કરાવ્યું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યા હતા. રશ્મિ દેસાઈએ ફરીથી નવા અંદાજમાં કેટલીક તસ્વીરો પોતાના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.  આ ફોટોને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન