Rashmika Mandanna did a great dance in her fun-filled estimate
  • Home
  • Featured
  • Rashmika Mandannaએ પોતાના મસ્તી ભર્યા અંદાજમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video

Rashmika Mandannaએ પોતાના મસ્તી ભર્યા અંદાજમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video

 | 9:45 am IST
  • Share

રશ્મિકા મંદાના સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે. રશ્મિકા મંદાના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. એટલું જન હીં તે અવાર નવાર પોતાના ચાહકો સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ રશ્મિકાએ એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. જે ઈન્ટરેનેટ ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રશ્મિકા મંદાના ખુબ જ મસ્ત અંદાજમાં ડાન્સ કરતી નજરે પડી રહી છે. રશ્મિકા હંમેશા પોતાના ગ્લેમરસ અંદાજ અને સુંદરતાના પગલે ચાહકોને પોતાના તરફ આકર્ષીત કરતી રહે છે. હાલમાં વાયરલ થયેલા વીડિયોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.જેમાં રશ્મિતા પોતાના મસ્તી ભર્યા અંદાજમાં સુપર ડાન્સ કરતી નજરે પડી રહી છે. જુઓ Video…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો