Rashifal 12th January, 2019
  • Home
  • Astrology
  • રથ સપ્તમી, ચંદ્ર-શનિનો ત્રિકોણયોગ, મન્વાદિ, આ ત્રણ રાશિ માટે દિવસ નિવડશે ખરાબ

રથ સપ્તમી, ચંદ્ર-શનિનો ત્રિકોણયોગ, મન્વાદિ, આ ત્રણ રાશિ માટે દિવસ નિવડશે ખરાબ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, મહા સુદ સાતમ, મંગળવાર, તા. ૧૨-૨-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ સાતમ ક. ૧૫-૫૫ સુધી. ચંદ્ર નક્ષત્ર : ભરણી ક. ૨૨-૧૧ સુધી પછી કૃત્તિકા.

ચંદ્ર રાશિ : મેષ ક. ૨૮-૧૭ સુધી પછી (બુધવારે પરોઢે ક. ૪-૧૭ સુધી) પછી વૃષભ. જન્મ નામાક્ષર : મેષ (અ.લ.ઇ.), વૃષભ (બ.વ.ઉ.).

કરણ : વણિજ/વિષ્ટિ/બવ. યોગ : શુક્લ ક. ૧૧-૨૮ સુધી પછી બ્રહ્મ.

વિશેષ પર્વ : રથ સપ્તમી. આરોગ્ય સપ્તમી. ભાનુ સપ્તમી, વિધાન સપ્તમી. મન્વાદિ. વિષ્ટિ (ભદ્રા) ક. ૧૫-૫૫થી ૨૭-૫૬ સુધી. ચંદ્રભાગા સપ્તમી (ઓરિસ્સા). વૈધૃતિ મહાપાત ૨૦-૫૦થી ૨૬-૫૯ સુધી. ચંદ્ર-શનિનો ત્રિકોણયોગ. રાહુકાળ : દિવસે ક. ૧૫-૦૦ થી ૧૬-૩૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન