Rath Yatra security arrangement, see video
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • 141મી રથયાત્રાના બંદોબસ્તનો દિલધડક નજારો, જુઓ video

141મી રથયાત્રાના બંદોબસ્તનો દિલધડક નજારો, જુઓ video

 | 3:18 pm IST

ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને જુજ દિવસો જ બાકી છે. ત્યારે પોલીસે રીહર્સલ યોજ્યુ હતુ. રિહર્સલમાં આરપીએફના જવાનો હાજર રહ્યા હતા. તેમજ રિહર્સલમાં શહેરના પોલીસ કમિશનર, જેસિપી, ડીસીપી, એસીપી, પીઆઇ સહિતના લોકો જોડાયા હતા.તો બીજીતરફ બહારથી બોલાવેલી ફોર્સ જેવીકે બીએસએફ મહિલા વિંગ, ઇન્ડો તિબેટ અને અન્ય પોલીસ ફોર્સ તેમજ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

આરએએના જવાનોએ પણ આ રૂટ પર રિહર્સલ કરી રૂટની સમીક્ષા કરી હતી. બંદોબસ્તમાં કોઈ ખામી ન સર્જાય અને કોઈ ક્ષતિ હોય તો દૂર કરવા માટે આ રિહર્સલ યોજાયું હતુ. તેમજ ગુરુવારે પણ ગ્રાન્ડ રિહર્સલ યોજાશે.