Raveena Tandon reveals about her crush on Sanjay Dutt In Nach Baliye 9
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG! વર્ષો બાદ રવિના ટંડનનો મોટો ઘટસ્ફોટ, કહ્યું ‘હું 300 સ્ત્રી સાથે સૂતેલા હીરો પર ફિદા હતી’

OMG! વર્ષો બાદ રવિના ટંડનનો મોટો ઘટસ્ફોટ, કહ્યું ‘હું 300 સ્ત્રી સાથે સૂતેલા હીરો પર ફિદા હતી’

 | 12:16 pm IST

જૂલાઈમાં 60 વર્ષનો થઈ ચૂકેલો સંજુ બાબા હવે ધીરે ધીરે સિનેમામાં પોતાની જગ્યા લઈ રહ્યો છે. કોશિસ કરે છે કે હીરો તરીકે અમિતાભ બચ્ચનની જેમ દમદાર એક્ટિંગ આપે. સંયજ દત્તની ફિલ્મ પ્રસ્થાન રિલીઝ થઈ ગઈ છે. તેમજ તે હાલમાં બીજી પાંચ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.

સંજય દત્ત જ્યારે સામે હોય ત્યારે કાં તો લોકોની બોલતી બંદ થઈ જાય અને કાં તો લોકો આપોઆપ બધી વાતો શેર કરવા લાગે છે. એવું જ કંઈક જોવા મળ્યું ડાન્સ રિયાલીટી શો નચ બલિયે 9નાં સેટ પર. આ વખતે સંજય દત્ત શોના ખાસ મહેમાન તરીકે પધાર્યા હતો અને એ વખતે શોની જજ રવિના ટંડન પણ એક વાત બોલતા રોકાઈ ન શકી અને પોલ ખુલી ગઈ.

શુટિંગ વખતે રવિના ટંડન એવું બોલી ગઈ કે સંજય દત્ત પર પહેલાથી જ એનો ક્રશ હતો. આ વાત રવિનાએ ભલે આટલા વર્ષો સુધી છુપાવી હોય પરંતુ હવે સંજય દત્તના આકર્ષણના લીધે આ વાત જાહેરમાં જણાવતા તેને કોઈ સંકોચ ન થયો. રવિના સંજય દત્ત પર ફિદા હોવાની વાત આટલા વર્ષે બહાર આવતા સોશિયલ મીડિયામાં પણ એની જ ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સંજય દત્ત અને રવિનાએ ઘણી હિટ ફિલ્મોમા સાથે કામ કર્યું છે.

સેટ પર ઘણી બીજી જાણકારી પણ મળી છે. સંજય દત્ત અને હોસ્ટ મનીષ પોલ વચ્ચે મસ્તી ચાલી રહી હતી ત્યારે ખબર પડી કે ઘણી બોલીમાં તમ્મા તમ્માનો મતલબ એવો થાય કે 100 ટકા માણસ સાચો છે.

આ વીડિયો પણ જુઓ: આજે જાહેર થઈ શકે છે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન