Raveena tondon Video viral On Social media kya karu mai itni sundar hu
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ક્યા કરું મેં ઇતની સુંદર હું તો ક્યા કરું…’ અભિનેત્રીનો રમુજી વીડિયો થઇ રહ્યો છે વાયરલ

‘ક્યા કરું મેં ઇતની સુંદર હું તો ક્યા કરું…’ અભિનેત્રીનો રમુજી વીડિયો થઇ રહ્યો છે વાયરલ

 | 8:12 am IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress)રવિના ટંડનનો (Raveena Tondon)એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral video)થઈ રહ્યો છે જેમાં તે ‘ક્યા કરું મેં ઇતની સુંદર હું, તો ક્યા કરૂં’ વીડિયો દ્વારા તેના ફેન્સને પૂછી રહી છે. રવિના ટંડનનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ તેની પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો અભિનેત્રી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં તે ક્રૂ મેમ્બર સાથે મેકઅપની ફોર્મમાં જોવા મળી રહી છે. તે પ્રિન્ટેડ વ્હાઇટ સાડી સાથે પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

વીડિયો શેર કરતી વખતે રવિના ટંડને કેપ્શનમાં લખ્યું હતું – “કઇક એવી વસ્તુ હોય છે જેનો હું વિરોધ કરી શકતી નથી. જેમ કે મેં ઇતની સુંદર હું તો ક્યા કરું” આ વીડિયોમાં તેણે મેકઅપ ક્રુના સદસ્ય રીમા પંડિત અને અનિતા મટકરને ટેગ કરતા આ વીડિયોમાં મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન