birthday special see unseen photo of ravi kishan daughter riva kishan
  • Home
  • Photo Gallery
  • રવિ કિશનની દીકરી રૂપની બાબતે ભલભલી અભિનેત્રીઓને આપે છે માત, જુઓ હોટ PHOTOS

રવિ કિશનની દીકરી રૂપની બાબતે ભલભલી અભિનેત્રીઓને આપે છે માત, જુઓ હોટ PHOTOS

 | 12:07 pm IST

ભોજપુરી સ્ટાર રવિ કિશન બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનાં ટેલેન્ટનાં લીધે ફેમસ થયાં છે. 17 જૂલાઈએ રવિ કિશન પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. મળતા રિપોર્ટ પ્રમાણે રવિ કિશનની દીકરી પણ હવે બોલિવૂડમાં ડેબ્યું કરવા માટે તૈયાર છે.

રવિ કિશનની દીકરીનું નામ છે રીવા કિશન. તે હાલમાં જ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પદ્મિની કોલ્હાપુરેનો દીકરો પ્રિયાંક શર્મા સાથે સબ કુશલ મંગલ ફિલ્મમાં જોવા મળવાની છે. તો અહીં જુઓ તેનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન