Rashifal 13th January 2019
  • Home
  • Astrology
  • રવિવાર અને મહાલક્ષ્મીયોગ,જાણો કઈ રાશિ પર ઉતરશે દેવી લક્ષ્મીના આશીર્વાદ

રવિવાર અને મહાલક્ષ્મીયોગ,જાણો કઈ રાશિ પર ઉતરશે દેવી લક્ષ્મીના આશીર્વાદ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, પોષ સુદ સાતમ, રવિવાર, તા. ૧૩-૧-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ સાતમ ક. ૨૩-૪૨ સુધી. ચંદ્ર નક્ષત્ર : ઉત્તરા ભાદ્રપદ ક. ૧૧-૦૬ સુધી પછી રેવતી. ચંદ્ર રાશિ : મીન (આખો દિવસ). જન્મ નામાક્ષર : મીન (દ.ચ.ઝ.થ.).

વિશેષ પર્વ : પંચક. ભાનુ સપ્તમી. ગુરુ ગોવિંદસિંહ જયંતી. રવિયોગ ક. ૧૧-૦૬ સુધી. રાજયોગ સૂર્યોદયથી ક. ૧૧-૨૬ સુધી. લોહરી (કાશ્મીર). ચંદ્ર વિષુવવૃત્ત પર. ચંદ્ર-મંગળની યુતિ. ચંદ્ર-શનિનો કેન્દ્રયોગ. ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ. બુધ-શનિની યુતિ. રાહુકાળ : દિવસે ક. ૧૬-૩૦ થી ૧૮-૦૦

રવિવાર અને ચંદ્ર મંગળ યુતિ મહાલક્ષ્મી યોગની સાથે ગુરુ ચંદ્ર ત્રિકોણ યોગ થયો હોવાથી દિવસ શુભ નિવડે. સાથોસાથ શનિ અને બુધ પણ ચંદ્ર સાથે સંયોગ કરે છે તેથી સંભાળવું. કેટલાંક થશે ખુબ લાભ, તો કેટલાંકને થઈશકે નુકસાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન